માફી માગવાની શરુઆત હુ કરુ, માફી આપવાની શરુઆત તમે કરૉ, મારા થી કંઇ ભુલચુક થઇ હૉય, તમારી લાગણી દુભાઇ હૉય તૉ, આ વષૅ ના છેલ્લા દિવસો માં હું દિલ થી માફી માગુ છુ.
નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના
Happy New Year
