-
સ્વાદ ને છોડો તો શરીર ને ફાયદો, વિવાદ છોડો તો સબંધ ને ફાયદો, ચિંતા છોડો તો જીવ ને ફાયદો
-
લોકો ચાહે છે કે તમે આગળ વધો પણ, તેમના થી આગળ નહિ
-
કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે.
-
આખી દુનિયા જીતી શકાય છે સંસ્કારથી, અને જીતેલી દુનિયા હારી જવાય છે અહંકારથી !!
-
જીવનમાં આગળ વધવું હોય તો બહેરા બની જાઓ, કારણ, મોટાભાગના લોકોની વાતો મનોબળ તોડવાની હોય છે.
-
ભૂમિ અને ભાગ્યનો એક જ સ્વભાવ ,જેવું વાવશો એવું જ લણશો .
-
જરૂરિયાત અને ઊંઘ, ક્યારેય પૂરી નથી થતી !!
-
જે વ્યક્તિ સાચો છે પણ તેની પાસે કોઈ સબૂત કે સાક્ષી નથી એનો કેસ કુદરત લડે છે.
-
ફોન” માં અને “મન” માં બિનજરૂરી ડેટા સેવ ના કરો સ્પિડ ઘટશે