-
કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે તે રાધા, કાળનો કોળિયો કરી ને કૃષ્ણ ને પ્રેમ કરે તે મીરા.
-
તમારા મન ની વાત જેને સમજાવી પડે એ વ્યક્તિ માત્ર તમારા શબ્દો જ સમજશે, તમારી ભાવના નહિ..
-
જે થાય છે સારા માટે થાય છે, જે થઇ રહ્યું છે એ પણ સારા માટે થઇ રહ્યું છે, જે થશે તે પણ સારા માટે જ થશે
-
શ્રી કૃષ્ણ કહે છે.. જ્યાં જ્યાં કર્મ હોય છે ત્યાં ત્યાં હું હોઉં છું જો સારા કરશો તો સાથે, ખરાબ કરશો તો સામે
-
જીવનમાં કોઈના માટે કંઈક કરવાની તક મળે તો સારથી બનજો સ્વાર્થી નહીં